ટ્રસ્ટીશ્રી :- પ્રમુખશ્રી ઈશ્વરભાઇ ઘાટલીયા, મંત્રીશ્રી મનસુખભાઇ ગોહેલ (જજ સાહેબ ), શ્રી દિનેશભાઇ ભલસોડ અને શ્રી ખીમજીભાઈ ભલસોડ 🌸 શ્રી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ રાજકોટના કારોબારી સભ્યશ્રીઓ :- પ્રમુખ શ્રી મનસુખભાઈ તલસાણીયા, ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ ચૌહાણ, મંત્રીશ્રી સુરેશભાઈ ચૌહાણ, સહમંત્રી શ્રી અરવિંદભાઈ પરમાર, ખજાનચી શ્રી કાંતિલાલ પરમાર, સહ ખજાનચી શ્રી દલસુખભાઈ મુંડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ પાટડીયા સહ શિક્ષણ મંત્રીશ્રી ભાવેશભાઈ ઝિંઝુવાડીયા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ પરમાર સહ ચેરમેન શ્રી સતિષભાઈ સતાપરા, સંગઠન મંત્રી શ્રી બળવંતભાઈ હળવદિયા સહમંત્રી શ્રી નારાયણભાઈ પ્રજાપતિ, ઓડિટર શ્રી પરેશભાઈ ખોખર, સભ્યશ્રી મહેન્દ્રભાઈ મચ્છોયા, શ્રી મનસુખભાઈ લખતરિયા, શ્રી મનસુખભાઈ સતાપરા, શ્રી અપૂર્વભાઈ હળવદિયા. શ્રી વિનોદભાઈ ગોરવાડીયા. 🌸 40 માં સમૂહ લગ્નમાં કન્યાઓના મંડપ નંબર :-૧, ઉર્મિલા ગોરધનભાઈ મુંડિયા ૨,શીતલ નટવરલાલ અજમેરા ૩, અંજલી દીપકભાઈ મકરૂબીયા ૪, ભાવિકા દીપકભાઈ મકરૂબીયા ૫, ભૂમિકા રામકુમાર પ્રજાપતિ ૬, રાજેશ્વરી અમૃતલાલ પંચાસરા ૭, દિવ્યા અનિલભાઈ ટાંક ૮, પ્રિયંકા કિશોરભાઈ મકવાણા ૯, અસ્મિતા શૈલેષભાઈ ચૌહાણ ૧૦, યશ્વી શૈલેષભાઈ ચૌહાણ ૧૧, કાજલ જેન્તીભાઈ મુળિયા ૧૨, રીન્કુ ગોવિંદભાઈ પાટડિયા ૧૩, પૂજા અમરશીભાઈ મુંડિયા ૧૪, દયા ધુડાભાઇ પરમાર ૧૫, જાનકી સુરેશભાઈ સરેરીયા ૧૬, અલ્કા મનસુખભાઈ કાચા ૧૭, જ્યોતિ ધનજીભાઈ મંડલી ૧૮, હેતલ હરેશભાઈ જાંબુડિયા ૧૯, શોભના તળશીભાઈ ઘાટલીયા ૨૦, પૂજા ચંદ્રેશભાઈ માંડલિક ૨૧, મોહિની સુરેશભાઈ સોલંકી ૨૨, દિપ્તી ગોવિંદભાઈ કોશિયા .... 🌸 ૪૦મા સમુહલગ્ન રાજકોટના આંગણે તા.૦૧-૦૨-૨૦૨૬ને રવિવારના રોજ ગોધૂલી સમયે યોજાશે.જેમાં ૨૨ કન્યાઓ પ્રભુતામાં પગલા માંડશે. લગ્ન સ્થળ :- નિલેશભાઈ શિયાણીનો વંડો, કર્ણાવતી સ્કૂલની પાછળ, એડીબી હોટલ સામે, રેલ નગર રાજકોટ. 🌸
Current Date Time: